________________
૨૪૬
મંત્રદિવાકર
રંગે ધ્યાન ધરતાં સિદ્ધિ થાય છે. જે મન શાંત-સ્વસ્થ હોય અને ધ્યાન બરાબર જામે તો છ માસમાં આ બીજની. સિદ્ધિ થવા સંભવ છે.
- જે કે આકર્ષણ માટે અન્ય પ્રયોગો પણ નિર્માણ થયેલાં છે, પણ જ્યાં સુધી સાધક આ બીજની સિદ્ધિ કરે નહિ, ત્યાં સુધી એ પ્રયોગોમાં સફળતા મળવાની સંભાવના ઓછી છે, એટલે આકર્ષણપ્રયાગ કરવાની. ઈચ્છાવાળાએ સહુથી પહેલાં આ બીજને સિદ્ધ કરવાને પ્રયાસ કરવા જોઈએ.
એક મહાનુભાવે કરી બીજ સારી રીતે સિદ્ધ કરેલું હતું. તેમને એક વખત કોઈ મિત્ર પોતાની સાથે કેટમાં લઈ ગયા. ત્યાં તેમણે ન્યાયાધીશના સામું જોઈ ને વહી? પછી કરી એ રીતે માનસજપ કરવા માંડયો કે તરત ન્યાયાધીશને તેની અસર પહોંચી. પછી પેલા મહાનુભાવે માનસિક આંદેલ વડે “કેસનો ફેંસલો મારા મિત્રની તરફેણમાં કરે. એવી સૂચનાઓ ન્યાયાધીશને આપી અને તેની અસર ધાર્યા પ્રમાણે બરાબર થઈ. ન્યાયાધીશે તેમના મિત્રની તરફેણમાં હુકમનામું કરી આપ્યું. આ કેસ ઘણા વખતથી ચાલતું હતું, તેથી તેમનો સિત્ર કંટાળી ગયેા હતો અને કંઈ પણ નિરાકરણ આવે, તે માટે જ તેને સાથે લઈ ગયે હતો. ત્યાં આt -રીતે તેનું પરિણામ તેની તરફેણમાં આવ્યું.