________________
આકર્ષણ તંત્ર
૨૫. પ્રાગ ચોથે ' “જી શ્રી હીં દેવત્ત સર્ષચ
આ. મંત્ર બધા વિધિ ઉપર મુજબ જાણવો.
પ્રયોગ પાંચમે गृहीत्वार्जुनवन्दाकमाइलेपार्या समाहित । अजामत्रेण संपिण्य निक्षिपेन्मस्तकोपरि ।। नारी वा पुरुषो यस्य सुतो वा पशुरेव च ।
आकृष्टः स्वयमायाति सत्यं सत्यं वदाम्यहम् । . . . . “અજુન વૃક્ષના આંધોને આલેષા નક્ષત્રના દિવસે. સાવધાની પૂર્વક લઈ આવ અને તેને બકરીનાં મૂત્રમાં વાટીને તૈયાર કરે. પછી કોઈ પણ સ્ત્રી, પુરુષ કે પશુના મસ્તક પર તે નાખવામાં આવશે તે તે સ્વયં આકર્ષિત. થઈને આવી જશે. આ પ્રયોગ હું સત્ય કહું છું, સત્ય. કહું છું... .
પ્રાગ છઠ્ઠો सूर्यावर्तस्य मूलं तु, पंचम्यां ग्राहयेद् बुधः । तांबूलेन समं दद्यात्स्वयमायाति भक्षणात् ।।
“તત્વવેત્તા પુરુષ સૂર્યાવર્ત (હુલહુલ) વૃક્ષના મૂળને . પાંચમને દિવસે લાવીને પાનની સાથે જે સ્ત્રી કે પુરુષને ખવડાવે તે આકર્ષિત થઈને સ્વયં આવી જાય છે.”
પાર વિશે પાનની શો છે
ને