________________
૨૩ર
મત્રદિવાકર ત્યાર પછી નિમ્ન લેક વડે ધ્યાન ધરવું ? बालं नीलमुदारकान्तिविभवं हस्ताम्बुजे दक्षिणे, विभ्राणं परिपक्वदौग्धकवलं नन्दात्मजं सुन्दरम् । वामे तदिनजातमुद्धतरसं दध्युत्थपिण्डं शुभं, वैयानेण नखेन राजितगलं त्यक्तांशुकं भावयेत् ।।
ત્યાર પછી શ્રીકૃષ્ણનું માનસપૂજન કરીને એકાગ્ર મને જપ કરે.
એક લાખ જપ પૂરા થયા પછી શર્કરા-દધિયુક્ત હથિી દશાંશ હવન કરે. પછી કમલની મધ્યમાં રહેલા શ્રીકૃષ્ણનું પૂજન કરીને એમના મુખમાં ઉક્તમંત્રથી ગાયનું દુધ, શુદ્ધ પાકા કેળાં, દહીં અને માખણથી દશાંશ તર્પણ કરવું. આ પ્રગથી એક વર્ષની અંદર પુત્રલાભ થાય છે.
૮–શ્રી પદ્માવતી પૂજન શ્રી પદ્યાવતી દેવી વિંધ્યાને પણ પુત્ર આપનારી ગણાય છે. તે માટે તેનું અષ્ટપ્રકારી માંત્રિક પૂજન કરવું અને “મને ગુણવાન બુદ્ધિમાન પુત્ર આપે એવો સંકલ્પ કર.” પછી ચાલીશ દિવસ સુધી રોજ નીચેના મંત્રની દશ માળા ફેરવી ?
છે હ્રીં છે કીપુત્ર-પદ્માવત્યે નમઃ |
તેથી બાર માસની અંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. આ . પ્રયાગ અનુભૂત છે.