________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રોગ
૨૩. તેને પ્રવેગ કરી શકાય છે ખરે; પણ તેનું પરિણામ સેએ સો ટકા આવશે, એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. - શ્રાવણ સુદિ ૧ થી બ્રહ્મચર્ય, ભૂશય્યા, સાત્વિક ભેજન આદિ નિયમ પાળવા અને રાજ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલ શિવલિંગનું ૧૧, ૨૧, ૪૧, ૫૧ કે ૧૦૧ આકડાના પુષધી પૂજન કરવું. આ પુષ્પ ચડાવતી વખતે “નમઃ ફિવાએ પંચાક્ષરી મંત્રનઅવશ્ય બોલો. વળી પુષ્પની . સંખ્યા પહેલા દિવસે ચડાવવામાં આવે તેટલી જ પ્રતિદિન. ચડાવવાની હોય છે અને શ્રાવણ માસમાં આ પુપોની છૂટ હતી નથી, એટલે સંખ્યા વિચારીને નક્કી કરવી. તે પછી અખંડ ૧૦૮ બિલ્વપત્ર અર્પણ કરવાં. તે અર્પણ કરતાં પહેલાં દરેક પત્ર રક્તચંદન વડે માલતી અથવા દાડમની કલમથી ઉપરને યંત્ર આલેખ જોઈએ. આ . પ્રગની પૂર્ણાહુતિ થતાં જ ધનાગમ થવા લાગે છે.. અનેક વાર અજમાવાયેલે આ સિદ્ધ પ્રગ છે.
જૈન સંપ્રદાયમાં શ્રદ્ધા રાખનારને માટે અહીં ધનપ્રાપ્તિ માટેના કેટલાક મંત્રો બતાવીએ છીએ.
“જી નિ આર સી નમઃ” એ સર્વ સિદ્ધિપ્રદ મંત્ર. છે. તેની રોજ દશ માળા ગણવી જોઈએ. કુલ સવા લાખની ગણના કરતાં ઈચ્છિત ધન મળે છે. રોજ જિનપૂજાજિનભક્તિ કરવી આવશ્યક છે.
+ અહીં ફેન્સી ગણના અક્ષરમાં થતી નથી.
,
,