________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રો
આ મહાવિદ્યા બૌદ્ધોની છે, પણ કેટલાક જૈન ચતિઓ તેનું પૂજન કરાવે છે અને તેથી ઘણાને લાભ થવાનું જાણું છે. એ મહાવિદ્યાને પાઠ તથા વિધિવિધાન
લાંબું હોવાથી અહીં આપતા નથી, પણ જરૂરીઆતવાળાએ છે કેઈ જેન તિને સંપર્ક સાધી તેની પાસેથી આ બાબત વધારે માહિતી મેળવી લેવી. * '
[૧૪]. . ' “ નમઃ” એ મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન કરવાથી ઇચ્છિત ધન-સંપત્તિ અવશ્ય મળે છે. આ અનુષ્ઠાનની વધારે વિગતે અમારા લખેલા મંત્રચિંતામણિ” અથવા “હીકારકલ્પતરુ' ગ્રંથમાંથી મેળવી લેવી. ધનાર્થીએ ફીકરિનું ધ્યાન રક્તવણે કરવું.
[૧૫] “ શ્રી ઘન ઘન નં ૩ ફુટ સ્વIT” - પીપળાના વૃક્ષ ઉપર બેસીને ઉપરને મંત્ર એકાગ્રચિત્તે - દશ હજાર વાર જપે તે ધનદા નામની યક્ષિણ પ્રસન્ન થઈને ધન આપે છે. .
' [૧૬] “ ફ્રી કરીને શ્રી મદ્દાઢચ્ચે નમઃ .”
વડના ઝાડ પર બેસીને એકાગ્ર ચિત્તે ઉપરને મંત્ર જ. દશ હજારની સંખ્યા પૂરી થયે મહાલક્ષ્મી નામની ચક્ષિણ પ્રસન્ન થઈને લક્ષમી આપે છે. આ બંને પ્રાગે ઉડ્ડીસતંત્રમાં જણાવેલા છે.
આ બંને જપ સાત દિવસમાં પૂરા કરવા જોઈએ, એવી અમારી સમજે છે.