________________
[૧૯]
સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
દરેક ગૃહસ્થને સંતતિનું મુખ જેવાની ખાસ ઈચ્છા –અભિલાષા હોય છે અને તે જે તૃપ્ત ન થાય તો મનમાં ભારે વસવસે રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઘરમાં મેટર કે ઘોડાગાડી ન હોય, નેકર-ચાકર ન હોય કે અન્ય સંપત્તિ વિશેષ ન હોય તેનું દુઃખ મનુષ્યને બહુ સાલતું નથી, પણ જે સવાશેર માટીની ખોટ હોય, અર્થાત્ ઘરમાં એક પણ બાળક ન હોય તે તેને ઘણું દુઃખ થાય છે અને સમાજ પણ તેને “વાંઝિ” ગણને નિંદે છે. ઘણા તો એવાઓના હાથનું દાન પણ લેતા. નથી કે પ્રાતઃકાલમાં તેમનું મુખ જેવાને પણ ઈચ્છતા નથી, એ ટલે વાંઝિયા રહેવાનું કેણ ઈ છે ?
વળી પિતાને વંશવેલે ચલાવવા આધાર પુત્ર. ઉપર હોય છે, તેથી સહુ કેઈ સંતાનમાં પુત્રની ઈચ્છા કરે છે અને જ્યારે તેનાં પ્રથમ મુખદર્શન થાય છે, ત્યારે પિતાને ધન્ય લેખે છે, તેથી જ ભૂદે. પણ આરોગ્યવાન