________________
- ર૨૦
* :
મંત્રદિવાકર
અથવા ૧૦ વાર. પછી ૧૦ તર્પણ અથા ૧૦ માર્જન. આ ક્ષેકને પાઠ દશ વાર કરો અને તે નિમિત્તે આહુતિઓ આપવી. તે સાથે નીચે પ્રમાણે યંત્ર બનાવી તેનું પૂજન-અર્ચન કરવું?
-
-
-
-
- -
-
આ સ્તંત્રના અડસઠમ, તે તેરમા અને સત્તાશીમા - કે લક્ષ્મીની સિદ્ધિ કરનારા મનાય છે.
" [૧૧] . 1 આ લક્ષ્મીદાતા સિદ્ધ
યંત્ર છે, એટલે તેને સિદ્ધ કરવા માટે પુરશ્ચરણદિ કરવાની જરૂર નથી, પરંતુ તેને પ્રગ શ્રાવણ માસમાં કરવાથી જે પૂરેપૂરો લાભ મળે છે. અન્ય મહિનાઓમાં પણ