________________
મંત્રદિવાકર
૨૧૪ .
આ મંત્રને પ્રતિષ્ઠિત કરીને કામમાં લેવાથી અર્થાત્ તેનું નિત્યપૂજન-અર્ચન કરવાથી શ્રીદેવીની અર્થાત્ લક્ષ્મીદેવીની અત્યંત કૃપા થાય છે. દક્ષિણામૂતિ સંહિતા, પરશુરામકલ્પસૂત્ર, વામકેશ્વરતંત્ર, દેવી ભાગવત, નારદપુરાણ આદિ ગ્રંથમાં તેનુ' સમસ્ત વિધાન લખેલુ છે, તે જોઈ જવું તથા અનુભવી પાસેથી સમજી લેવું. આ યંત્રની પ્રતિકૃતિ પાઠકેાની જાણ માટે અહી આપવામાં આવી છે.
શ્રીય ત્ર