________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
૨૧૫ ૨ [૧૦] . .
. . શ્રીમછંકરાચાર્યે રચેલા તેત્રસાહિત્યમાં “સૌંદર્ય – લહરી પરમગુહ્ય અને રહસ્યમય તત્ત્વોથી ભરપૂર છે. આ તેત્રના દરેક પદ્યમાં કઈને કઈ સાધનનું ગુપ્ત વર્ણન છે. તે તેના પરમ અભ્યાસીઓ જ સમજી શકે એમ છે. આ તેત્રના કેટલાક ગ્લૅકમાં દરિદ્રતાનિવારણ અંગે જે રહસ્ય છુપાયેલું છે, તે સુપ્રસિદ્ધ તાંત્રિક બાબા મતીલાલજી મહારાજની ટીકાના આધારે સાધકોની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी... बडानां चैतन्यस्तबकमकरन्दस्रतिझरी । હરિદ્રાનાં ચિત્તામળિTળનિ ઝરમર, . ' निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवती ॥३॥ . .
ભાવાર્થઃ અવિદ્યારૂપ અંધકાર મહાસાગરમાં હે મા ! તું કાશમય દ્વીપ છે; અનંત સૂર્યરૂપથી પ્રકાશ આપનારી છે; અંધકારથી ભરેલાં જીના મનમાં વિજ્ઞાન-તિ દેનારી છે. રસરહિત શૂન્ય જડરૂપ ઉપર ભૂમિમાં તું રસમય પુષ્પપરાગનું ઝરણ છે. તારી દયાથી જ શુષ્ક જીવનક્ષેત્ર પ્રસન્ન થઈને શાંતિ તથા આરામની સુરમ્ય છાયાનો અનુભવ કરે છે. હે મા ! તું દરિદ્રીઓને માટે ચિંતામણિની દિવ્યમાળા છે. હે વિશ્વહિતકારિણિ ભગવતિ! વરાહરૂપ હરિએ મહા અંધકારસાગરમાં ડૂબી રહેલી પૃથ્વીને જે પ્રકારે પોતાના દંતાગ્ર ભાગમાં ધારણ કરીને