________________
:
સંબંદિયા કરે
* F૧].
"
નિત્ય સવારંમાં નાહી-ધોઈને ઈષ્ટદેવતાનું પૂજન. કર્યા પછી પ્રવાલ અથવા રક્ત ચંદન અથવા રક્ત રેશમની. માલા વડે “શ્રી” એ એકાક્ષરી મંત્રનો જપ કર. આ. વખતે મુખ પૂર્વ દિશા તરફ રાખવું. દીપ અને ધૂપચાલુ રાખવા. શી? એ લમીબીજ છે અને તે ધનધાન્ય તથા કાંતિની વૃદ્ધિ કરનારું છે.
૧૦ લાખ જપ કરતાં આ મંત્રની સિદ્ધિ થાય છે. જે અંઢી લાખ ઉપર પહોંચે ત્યારથી તેને કેટલેક , પ્રભાવ દેખાવા લાગે છે.
મંત્રજપની સંખ્યા મોટી હોવાથી રેજને ૩૦૦૦જપ કરવામાં આવે તે બારે માસને અંદર પૂરે થઈ જાય છે.
- આ અનુષ્ઠાન કરનારે દિવાળીના દિવસોમાં મહાલક્ષ્મી માતાનું પૂજન અવશ્ય કરવું.
[૨] ધનપ્રાપ્તિને બીજે પ્રગ એવો છે કે નિત્ય સવારમાં નાહી-ધોઈને મહાલક્ષ્મી માતાની છબીને ત્રણ નમસ્કાર કરવા પૂર્વક પુષ્પહાર પહેરાવ તથા તેની સન્મુખ ધૂપ-દીવા પ્રકટાવવા. પછી બે હાથ જોડી શ્રદ્ધાપૂર્વક નીચેના સ્તોત્રને ત્રણ વાર પાઠ કરવો. તેનાથી