________________
ધનપ્રાપ્તિને લગતા સત્રપ્રયાગા
આથી થોડા દિવસેામાં જયચેષ્ટ ધનપ્રાપ્તિના ચાગા ઊભા થશે અને તેમાં સફલતા મળશે.
[v]
૨૦૭
*******
'
દુદ્દીન સામુદાય વિષ્લે એ દુર્ગોસપ્તશતીમાં જણાવેલો પ્રસિદ્ધ નવા મંત્ર છે. તેને એક મહિના સુધી, કાઈ પણ એકાંત સ્થાનમાં આવેલા ખીલીના વૃક્ષ નીચે બેસીને, સંકલ્પપૂર્વક રાજ ૧૦૦૦ જપ કરવે. જપ પૂરો થતાં મધ્મય ગાદુગ્ધ તથા કમળથી દશાંશ હવન કરવા. તેથી યશ્રેષ્ઠ ધનપ્રાપ્તિ થાય છે.
[<]
કેટલાંક વર્ષો પહેલાં બ્રહ્મનિષ્ઠ પ. શ્રી નારાયણ દામાદર શાસ્ત્રીએ પવૃક્ષ માસિકમાં એક લેખ લખતાં જણાવ્યું હતુ કે વેદશાસ્ત્ર અને પુરાણેામાં અનેક પ્રમાણ અને અનુભવથી સિદ્ધ થયુ છે કે અગ્નિમાં લક્ષ્મી પ્રાપ્ત કરાવવાનુ અદ્ભુત સામ છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે અગ્નિની સ્તુતિ અને પ્રાથનાઓના સેકડા મંત્ર પ્રકટ થયા છે. હવન-હામ દ્વારા અગ્નિની ઉપાસના કરવાથી અવશ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હવનહામના મ ંત્રાના ભેદ પ્રમાણે ફલપ્રાપ્તિમાં પણ ભેદ હાય છે; પરતુ એક મત્રને ખીજા મત્રને અને વિશેષ કરીને ખીજમંત્રાના સંપુટ કરવાથી વિશેષ અને શીઘ્ર ફૂલ પ્રાપ્ત
17