________________
૧૩
ભયનિવારક મંત્રપ્રયોગો
* શ્રાપદભ વાઘ, સિંહે વ વગેરે શિકારી પ્રાણીઓને ભય.
અ ભય –અહીં અન્ય ભયમાં હાથને ભય, ભૂત-પ્રેતને ભય વગેરે સમજી લે.. .
મનુષ્યને મરણને મૃત્યુને ભય સહુથી મટે છે, પણ તેની ગણના આથી જુદી સમજવી. જેણે જન્મ, જરા
અને મૃત્યુનું નિવારણ કરવું હોય, તેણે મંત્રયોગની સાધના Lી કરવી જોઈએ અને મહાબધિસમાધિ સુધી પહોંચવું
(૧)-જૈન સંપ્રદાયમાં એવી માન્યતા છે કે જેઓ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું* સતત સ્મરણ કરે છે, " તેનું કોઈ પણું ભયમાંથી સતત રક્ષણ થાય છે. બે
વર્ષ પહેલાં મધ્યપ્રદેશના રાયપુર મુકામે અમને વીજળીને કરંટ લાગવા છતાં બચી ગયા, તેનું મુખ્ય કારણ આ મંત્રને અજપા જપ જ હતું. અમે જરા નવરા પડયા કે - આ મંત્રનો જપ અમારા મનમાં એકાએક ચાલુ થઈ જાય છે. આજે પણ એજ સ્થિતિ છે. ' '
. (૨)-જૈન સંપ્રદાયમાન્ય ઉવસગ્ગહરે તેત્રની નિયમિત ગણના પણ આવું જ પરિણામ લાવે છે. ભયહરસ્તોત્ર તથા ભક્તામરસ્તેત્રની કેટલીક ગાથાઓ પણ ભય
૪ આ મંત્રના વિવરણ માટે જુઓ–મંત્રચિંતામણિ, ખરું ત્રીજે, પ્રકરણું . . ' તે માટે અમારો રચેલે મહામાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર નામનો ગ્રંથ જુઓ.
૧ -
૭
!