________________
ભયનિવારક મંત્રપ્રાગે
૧૯૯ “રૂરી ફી છે હી હી? આ મંત્ર પણ દશ હજાર જપથી સિદ્ધ થાય છે. તેને પ્રેગ પણ ઉપર મુજબ કરવાથી વાઘનું આક્રમણ અટકી જાય છે.
(૨૦) શુભ નક્ષત્રમાં ધતુરાનું મૂળ લાવીને ઉપરના મંત્રથી અભિમંત્રિત કરીને જમણા હાથે બાંધવાથી વાઘના આક્રમણને ભય દૂર થાય છે. .
(૨૧) સિંહને ભય દૂર કંરવા નીચે મુજબ પ્રગ કરેઃ “જી ર નિકાય ટ્રી નમઃ” પ્રથમ આ મંત્રને દશ હજાર જપ કરી તેને સિદ્ધ કરે. પછી પ્રવાસ આદિમાં સિંહને ભય ઉપસ્થિત થાય, ત્યારે આ મંત્રને ૧૦૮ વાર જપ કરવાથી તે દૂર ચાલ્યા જાય છે. બીજા હિંસક પ્રાણીઓ ઉપર પણ આ મંત્રની આવી જ અસર થાય છે. " (૨૨) રવિ પુષ્યના દિવસે સફેદ આકડાનું મૂળ લાવી
ઉપરના મંત્રથી અભિમંત્રિત કરીને જમણા હાથે બાંધવાથી સિંહના આક્રમણને ભય રહેતો નથી.
(ર૩) સાપને સામે આવતો અટકાવવા માટે એક મંત્રપ્રયોગ આ પ્રકારને છેઃ “ ઃ પુરાચ રવાહ ગોકુઝરસ્ટાચ € / પ્રથમ આ મંત્રનો દેશ દુજાર જપ કરી તેને સિદ્ધ કરે. પછી જરૂર પડે આ મંત્ર સાતવાર બોલીને માટી અભિમંત્રિત કરવી. તેને સાપની સામે ફેંકવાથી તે આપણી સામે આવવાને બદલે દર ભાગે છે.