________________
[૧૭] ભયનિવારક મંત્રપ્રયોગો
વિવિધ પ્રકારના ભયેનું નિવારણ કેમ કરવું ? એ માનવજીવનની એક મોટી સમસ્યા છે. કુદરતે દરેક મનુષ્યને સ્વરક્ષણની વૃત્તિ આપેલી છે, એટલે કે ઈ પણ પ્રકારને ભય ઉપસ્થિત થતાં તે પિતાની સૂઝ-સમજ પ્રમાણે પ્રયાસ અવશ્ય કરે છે, પણ તે બધી વખત સફળ થતું નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તે ક્ષુદ્ર ભચાનું કેટલાક અંશે નિવારણ કરી શકે છે, પણ મહાન ભયે વખતે લાચાર થઈ જાય છે અને ભૂંડા હાલે મોતને ભેટે છે. આવા પ્રસંગે મંત્રપ્રવેગ તેને સહાય કરી શકે છે અને તે જ એની સાચી મહત્તા છે. '
' મંત્ર શબ્દનો મૂળ અર્થ પણ એ જ છે કે જેને
જેપ કરતાં વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ થાય, તે - મંત્ર. મનનH #ાતે કૃતિ જ " . " :