________________
-૯
. મંત્રદિવાકર બહેશ ડોકટરની સારવાર નીચે મૂકવામાં આવ્યું, પણ સ્થિતિ ઘણું ખરાબ હતી. એવામાં આંચકા શરૂ થયા અને તે તેર કલાક સુધી ચાલુ રહ્યા. પાંચથી છ જણ તેને પકડી રાખતા હતા. કેઈને આશા ન હતી કે આ જ
કરે આ બિમારીમાંથી ઊભો થશે. પરંતુ એ વખતે અમે અને અમારા ધર્મપત્ની શ્રી નમસ્કાર મહામંત્ર અને ઉવસગહરે તેત્રની અખંડ ગણના કરી રહ્યા હતા. અમને પૂર્ણ શ્રદ્ધા હતી કે આ મંત્રગણુનાના પ્રભાવે તે જરૂર બચી જશે અને બધાના આશ્ચર્ય વચ્ચે તેર કલાક પછી વળતાં પાણી થયાં તેની તબિયત ધીમે ધીમે સુધરી ગઈ અને આજે પણ તે હૈયાત છે.
અમારે આ પ્રકારને અનુભવ હોવાથી જ અમે પાઠકોને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તેમને જે - મંત્રમાં પૂર્ણ શ્રદ્ધા હોય તેને પાઠ નિયમિત કરતા રહે
તે ગમે તેવા ભયંકર રેગનું પણ નિવારણ થશે અને - તમે સુખ–શાંતિભર્યું દીર્ઘયુષ ભેગવી શકશે.
શ્રી નમસ્કાર મહામંત્રની સતત ગણના કરવાથી કેન્સર મટી ગયાના કેટલાક કિસ્સાઓ અમારી જાણમાં • આવ્યા છે. જરૂરીઆતવાળાએ તેને પ્રોગ અવશ્ય '. . કરી જે.