________________
રોગનિવારક મંત્રપ્રગ
૧૮૯. (૧૪) “૪િ ૪િ મદાઢિ seતુ તે દુર દુન
૨૬ ૪ ૪ રિક્ટર શું . સ્વાહ ” . : - આ મંત્ર ૧૦૮ વાર ભણુને જલને અભિમંત્રિત.
કરી દદીને પીવરાવી દેવાથી સર્વ પ્રકારના ફૂલની પીડા મટી જાય છે.
(૧૫) મૃત્યુંજય મંત્ર સુપ્રસિદ્ધ છે. તેને પાઠ આ - પ્રમાણે જાણ :
ॐ त्र्यम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनम् । ....उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीयमामृताम् ।।
પ્રતિદિન શંકરની યથાવિધિ પૂજા કર્યા પછી આંખ-- ળાની સમિધ અને દૂધનો હેમ કરતાં ઉપરનો મંત્ર બોલતાં રહેવું, એ રીતે એક હજાર હમ કરવાથી સાધકના સર્વ વ્યાધિ દૂર થઈ આરોગ્ય પ્રાપ્ત થાય છે. . આંબળા, વડની સમિધ, તલ, દુર્વા, દૂધ અને મધ, એ એકત્ર કરી મૂળમંત્ર દ્વારા ૧૦૮ વખત, એમ સાત દિવસ હોમ કરે અને નિત્ય સાત કે તેથી અધિક બ્રાહ્મણોને જમાડવા. વ્યાધિ જેટલે ભયંકર હોય તેના પ્રમાણમાં નિત્ય અનુષ્ઠાન કરતાં રહેવાથી ગમે તેવાભયંકર વ્યાધિનું પણ અવશ્ય નિવારણ થાય છે.
અમારા એકના એક પુત્ર ચિરંજીવી નરેન્દ્રકુમારને ટાઈડની બિમારી લાગુ પડી. તેની સાથે નિપાત શરૂ થયે, એટલે તેને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યું અને.