________________
રેગનિવારક મંત્રો નિયમિત પાઠ કરતે હોય, તેના મુખેથી એ સ્તંત્ર સાત. વાર શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે, તે તાવ ઉતરી જાય. છે. આ સ્તંત્ર મંત્રચિંતામણિના ત્રીજા ખંડમાં પ્રસિદ્ધ થયેલું છે.
- ' તાવ ઉતારવા માટે કેટલાક શાબર મંત્ર અમારી. પાસે આવેલા છે, પણ તેની શુદ્ધિની ખાતરી નહિ હોવાથી. . અહીં રજૂ કરતા નથી.
' (એકાંતરિ તાવ ઉતારવાને એક મંત્ર નીચે. જ પ્રમાણે જાણવામાં આવ્યા છે. તે ૧૦૮ વાર જપીને... " નાગરવેલનું પાન ખવરાવવાથી તરત કામ આપે છેઃ .. ॐ वज्रहस्तो महाकायो, वज्रपाणिमहेश्वरः ।
ताडितो वनदण्डेन, भूम्यां गच्छ.. महाज्वर ।। - કેટલીક વાર માણસે આપણું ધારણ કરતાં ઘણું આહાર કરે છે અને તે પચાવી જાય છે, ત્યારે આપણું આશ્ચર્યનો પાર રહેતો નથી. હરદ્વાર વગેરે તરફ કેટલાક એવા સાધુઓ જોવામાં આવ્યા છે કે તે એકલા. દશ-પંદર માણસની રઈ જમી જાય અને તેને સહેલાઈથી. - પચાવી દે. ગીરના એક સાધુએ એવી સાધના કરી હતી - કે તેના મુખમાં દૂધના ત્રણ હાંડા રેડો, તે ગટગટાવી.
જાય. . (૧૦) અમારી જાણ મુજબ નીચેને મંત્ર જેણે સિદ્ધ. કર્યો હોય, તે ઘણે આહાર કરી શકે છે અને પચાવી પણ શકે છે –
' '