________________
શાંતિદાયક સિદ્ધ પ્રયાગ
૧૭૧.
પણ નામની ગણના નામમત્રમાં થાય છે. આગળ ૐ અને પાછળ નમઃ પુલ્લવ લગાડીને એ નામના ચતુથ વિભક્તિમાં જપ કરતાં પણ આવું જ પરિણામ આવી શકે છે; પણ એ જપ ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્યવસ્થિતપણે કરવા જોઈ એ.
દેશ, જાતિ કે લિ`ગના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ વગર ખર્ચ કરી શકે એવા આ સિદ્ધ પ્રત્યેાગ છે, માટે તેના લાભ અવશ્ય લેવે.
જેએ શાંતિની ઇચ્છાથી રાત્રિએ
ૐ નમઃ સિદ્ધેસ્ચઃ ' એ રીતે ત્રણ નમસ્કાર શાન્તિઃ'ની બેથી ત્રણ માળા ફેરવશે, તેમને
સિક શાંતિને અનુભવ થશે.
સૂતી વખતે કરીને ૐ અપૂર્વ માન
'