________________
સત્રદિવાકર
રાગની ખાખતમાં પ્રાર્થના અને ધૂનના ચમત્કાર અમે જોયેલે છે. તેનાથી આપણા પેાતાના રોગ મટે છે અને બીજાના રોગ પણુ મટાડી શકાય છે. દેશનાયકે, ધર્મગુરુઓ, સમાજસેવા આદિ માટે જ્યારે પણ ખરા અંતરની પ્રાર્થના થઈ છે અને નામમંત્રની ધૂનેા લાગી છે, ત્યારે તેમણે ખૂબ રાહત અનુભવી છે અને રાગમુક્તિ પણ મેળવી છે.
૧૮૪
M
કેટલાક મનુષ્યે સવારમાં નાહી-ધોઈને પૂજાપાઠ કરતા હાય છે, પણ તે ઘણા ભાગે ઉપરછલા કે આચાર -વ્યવહાર સાચવવા પૂરતા જ હેાય છે. તેમનુ અંતર તેમાં ભળેલુ હાતુ નથી, એટલે તેનાથી જે લાભ થવા જોઈ એ, તે થતા નથી. જો આ મહાનુભાવે એ પૂજા-પાઠના અ અને તેના હેતુ ખરાખર સમજી લે અને તેનુ પૂ શ્રદ્ધાથી અનુષ્ઠાન કરે તે તેમને આરાગ્યાદિ અનેક લાભા થયા વિના રહે નહિ. આશા તે એવી છે કે આ પક્તિએ વાંચનાર મહાનુભાવા આ માખતમાં વહેલી તકે સુધારો કરશે અને તેનાં મધુર ફળેના આસ્વાદ લેશે.
ત
એક સુશિક્ષિત મહાનુભાવ જણાવે છે કે નીચેના એ મા મારા અનુભવેલા છે. તેના પ્રયાગેા કદી નિષ્ફળ ગયા નથી.
કઈ વ્યક્તિને અણુ લાગુ પડયુ. હાય તે તેણે શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયના ચૌદમા