________________
૧૯૨
મત્રદિવાકર માંડ્યો. તે પછી માત્ર ત્રણ માસમાં જ તેમને હાથ સુધરી ગ અને પ્રથમ જે થઈ ગયે. આ અમારે ચકાસેલે કિસે છે.
અત્યાર સુધી તે આપણા મન પર એવા જ સંસ્કારો પડયા છે કે “આ પૂજા-પાઠ શા? આ મંત્રતંત્ર શા? બધું ધતીંગ છે. જે અજ્ઞાની હાય, વહેમી. હોય, તે જ એમાં ફસાય ! આપણે તે તેનાથી દૂર જ રહેવું, વગેરે.” અને આપણે એમાં કંઈ દિલચસ્પી દાખવી નથી. પરિણામે આપણે ઘણું ગુમાવ્યું છે. ખાસ કરીને રોગનિવારણની બાબતમાં તે આપણે આજે એવા ચકકરમાં. પડી ગયા છીએ કે ન પૂછો વાત ! ઘરમાં પાંચ જણ હાય તે ત્રણની દવા ચાલતી હોય અને એકની તબિયતા,
છે ! વળી તેનું ખર્ચ પણ કેટલું? માણસે જે કંઈ કમાય છે, તેનો સારો એવો ભાગ દવા અને ડેકો પાછળ ખર્ચાઈ જાય છે, એમ કહીએ તો અત્યુક્તિ નથી. સામાન્ય માણસને આ બિલકુલ પરવડતું નથી, પણ ગતાનુગતિકતાને લીધે તેને એ રસ્તો લેવો જ પડે છે.
' તેની સરખામણીમાં માંત્રિક પ્રયોગોનું ખર્ચ કંઈ નથી અને ફાયદો ઘણે છે, તે એ રસ્તે શા માટે ન '. લે? એ વાત સાચી છે કે આજે માંત્રિકે ઘટી ગયા છે. અને આપણને મંત્રનું જ્ઞાન નહિવત્ છે, છતાં જે પ્રમાણેભૂત માંત્રિક ઉપાય જાણવામાં આવે, તે પૂરેપૂરી શ્રદ્ધાથી કરવામાં આપણને ઘણો લા છે.