________________
: : : : મંત્રદિવાકર ' પેલા ગૃહસ્થ કહ્યું: “આ અનુષ્ઠાન તે મારા માટે ઘણું મોટું છે. અમુક માળા ફેરવવાથી આ કામ થતું હોય તે જણાવે.”
અમે કહ્યું : “એમ પણ બની શકે. પરંતુ તમારે એ માળા એવી રીતે ફેરવવી જોઈએ કે તે વખતે મનમાં બીજો એક પણ વિચાર ન આવે. વળી તે માટે તમને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ.’
તેમણે કહ્યું: “એ માટે હું બનતે પ્રયત્ન કરીશ. મારે હવે આ રેગના પંજામાંથી જરૂર છૂટવું છે.”
અને અમે તેને “ી કર્યું નમઃ” મંત્રની રોજ નાહી–દઈને પાંચ માળા ફેરવવા જણાવ્યું. તેને તેમણે. હર્ષ પૂર્વક સ્વીકાર કર્યો અને શુભ દિવસે મંત્રજપ શરૂ .
હવે એ જપને માત્ર પંદર દિવસ થયા કે તે અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “આજથી હું મીઠાઈ છોડી દેવાના નિર્ણય પર આવ્યો છું. મને લાગે છે કે તે. હું છોડી શકીશ.”
અમે કહ્યું: “સારી વાત છે. આજથી જ તેને અમલ કરે.” . • બીજા પંદર દિવસન. મંત્રજપ કરતાં તેમની આત્મશ્રદ્ધા વધારે સંગીન બની અને તેમણે બટાટા તથા ભાત, ખાવાનું બંધ કરી દીધું. . . : : : : :