________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
- ૧૬૯ અને કેઈને કશું દુખ ન થાય, એવી પ્રબળ ભાવના વ્યક્ત કરે તે તેના પ્રત્યાઘાત પણ એ પ્રકારના જ પડે; એટલે કે સામેથી સુખ–શાંતિનાં દેલને આવે અને તે અદશ્યપણે તમારી સ્થિતિમાં સુધારો કરે. આ વસ્તુ અનુભૂત છે.”
પ્રશ્નોત્તરી અહીં પૂરી થઈ અને તે મહાનુભાવે શુભ ‘દિવસે, શુભ મુહૂર્ત આ પ્રગ શરૂ કરી દીધું. તેમના - મનની અશાંત હાલતનું ખરું કારણ એ હતું કે તેમને
ચેડા વખત પહેલાં જ એક વ્યાપારમાં ઘણું નુકશાન થયું હતું અને તેની ચિંતામાં ને ચિંતામાં તેઓ આ સ્થિતિએ પહોંચ્યા હતા. - પ્રવેગ શરૂ ર્યા પછી ઓગણીસમા કે વીસમાં દિવસે અમારી મુલાકાત થઈ ત્યારે અમે પૂછયું કે “કેમ ચાલે છે?” તેમણે કહ્યું: “મનની સ્થિતિ ઠીક ઠીક સુધરી છે, પણ મૂળ કારણ દૂર ન થાય ત્યાં સુધી પૂરી શાંતિ મળવી મુશ્કેલ છે.’
અમે કહ્યું : “ધીરજ રાખે. જેમ આ પ્રયોગ કરતાં તમારા મનની સ્થિતિ સુધરી રહી છે, તેમ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે અને તમે સર્વ ચિંતામાંથી મુક્ત થઈ જશે. પરંતુ પ્રયોગમાં જરાયે શિથિલતા આવવા દેશે નહિ.”
લગભગ ત્રણ મહિને “ૐ શાંતિઃ' મંત્રનું સવા 1 લાખનું અનુષ્ઠાન પૂરું થયું અને થોડા જ દિવસમાં તેમને