________________
[૧૬] રોગનિવારક મંત્રપ્રયોગો
નિત્ય નરગી રહેવા માટે શું કરવું ? ” તેની કેટલીક વિચારણા ગત પ્રકરણમાં કરી ગયા. હવે રાગ નિવારણ અંગે જે કંઈ સમજવા-કરવા જેવું છે, તેની રજૂઆત પ્રસ્તુત પ્રકરણમાં કરીએ છીએ. , . '. જે મનુષ્ય આહાર અને વિહારમાં નિયમિત નથી,
તે રેગના સપાટામાં સહેલાઈથી આવી જાય છે અને તેની ' પકડમાંથી જલ્દી છૂટી શક્તા નથી. આહારમાં અને વિહારમાં
નિયમિત રહેનારા પણ કોઈ કારણસર રોગના ભોગ બને છે ખરા, પણ તેઓ એની પકડમાં ઝાઝી વાર રહેતા નથી, એટલે કે તેઓ ડે વખત સાદા ઘરગથ્થુ ઉપચાર કરે છે કે સારા થઈ જાય છે અને પૂર્વવત્ નીરોગી જીવન
- , ગાળે
-
આજે બિમારીનું પ્રમાણ વધ્યું છે, તેનું ખરું કારણ એ છે કે આપણા આહાર અને વિહાર બંને દૂષિત છે.