________________
નિત્ય નિગી રહેવાનુ સાધન
१३ – ॐ . ચવિત્રા મારો નમઃ ।
૧૭૫
मित्ररविसूर्य भानुखग पूष हिरण्यगभमरीच्या दि
(પ) આ પ્રણામની હારમાળા પૂરી થયા પછી શક્તિ મુજખ તેની આવૃત્તિ કરવી, એટલે કે ખીજા તેર નમસ્કાર, ત્રીજા તેર નમસ્કાર, એ રીતે આગળ વધવું, પણ શક્તિનું ઉલ્લઘન કરવું નહિ.
(૬) ત્યાર પછી હાથમાં જળ લઈને નીચેના મત્ર એલીને આચમન કરવું:
अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम् । સૂર્યાો તીર્થ નજરે ધાયામ્યમ્ ॥ ૨ ॥ અકાલમૃત્યુનું હરણ કરનાર, સર્વ વ્યાધિઓને વિનાશ કરનાર, તીરૂપ સૂના પાદોદકને હું જઠરને વિષે ધારણ કરું છું.
તાત્પર્ય કે આ સૂર્યનમસ્કાર નિયમિતપણે કરનારનું કદી પણ અકાલ મૃત્યુ થતું નથી. આજે તે હાર્ટ ફેઈલ, રેલ્વે–મેટર–વિમાનના અકસ્માત, અગ્નિથી દાઝી જવું, પાણીના પુરમાં તણાઈ જવું, વિષપ્રયાગના ભેાગ થઈ પડવું આદિ અકાળ મૃત્યુના અનેક પ્રકારે વિપુલ પ્રમાણુમાં મને છે; પણ સૂર્ય નારાયણના નમસ્કારમ ત્રમાં એવા પ્રભાવ છે કે તેનું નિત્ય નિયમિત અનુષ્ઠાન કરીએ તે તેમાંથી બચી શકાય છે.
6
વિશેષમાં આ સૂર્યનમસ્કાર સર્જે વ્યાધિઓનુ વિનાશ કરનારા છે, એટલે કે તેને લીધે નાના-મોટા