________________
નિત્ય નીરાગી રહેવાનુ સાધન
૨૭૩
-
એ વાત સાચી છે કે શરીર નશ્વર છે, ક્ષણિક છે, તેના પર વધારે પડતી મમતા રાખવા જેવી નથી; પણ માનવદેહ દ્વારા જે જે કાર્યો કરવાનાં છે, તે બધાને આધાર તેની નીરંગી—તંદુંરસ્ત હાલત ઉપર જ છે, તેથી તેના પ્રત્યે બેદરકારી તે ન જ રાખી શકાય; એટલું જ નહિં પણ તે અંગે જે નિયમા પાળવા જરૂરી હેાય, તેનુ પાલન અવશ્ય કરવું જોઈએ. વ્યાયામ, નિયમિત પથ્ય. ભાજન, સપ્રમાણ નિદ્રા, શરીરનું સ ́પૂર્ણ હલનચલન થાય તેવી ક્રિયાઓ તથા અનુકૂળ હવા-પાણી એ તંદુરસ્તીના . મુખ્ય ઉપાયા છે. તેમાં મંત્રસાધન કેવી રીતે મદદ કરી શકે? તે અમારે દર્શાવવું છે. તે અ ંગે એક ખાસ સાધનની અહી રજૂઆત કરીએ છીએ.
',
આ સાધનનું નામ છે સૂર્ય નમસ્કાર. કેટલાક તેની વ્યાયામમાં ગણના કરે છે, પણ એ વ્યાયામ નથી. તેમાં શારીરિક ક્રિયા દ્વારા વ્યાયામ થાય છે ખરે, પણ મુખ્ય. વાત મંત્ર દ્વારા દેવતાની કૃપા પ્રાપ્ત કરવાના છે. તેનાથી આત્મશુદ્ધિ પણ થાય છે. તેના સક્ષિપ્ત વિધિ આ પ્રમાણે જાણવા :
――――
(૧) શૌચાદિથી પરવારીને શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરવુ, એટલે કે માત્ર પહેરવું. ચી કે જાગિયે પણ ચાલી શકે.
ધેાતિયુ
(૨) પછી ઉગતા સૂર્યની સામે હાથ જોડીને ઊભા.. રહેવું અને નીચે પ્રમાણે સપ કરવા :