________________
૧૬૮
: મંત્રદિવાકર તેમણે કહ્યું: “હજી પણ મારે એક-બે પ્રશ્નો પૂછવા છે.”
અમે કહ્યું: “ખુશીથી પૂછી શકે છે. સાચું જ્ઞાન મેળવવામાં પ્રશ્નપદ્ધતિ સહાયભૂત છે. પરંતુ એ પ્રશ્નો સત્ય જાણવાની જિજ્ઞાસામાંથી ઉદ્ભવેલા હોવા જોઈએ.” - તેમણે કહ્યું: “મંત્રપ્રયાગમાં નમસ્કારનું મહત્ત્વ
અમે કહ્યું : “નમસ્કાર ભક્તિરૂપ હેઈ આપણા અંતઃકરણને શુદ્ધ-પવિત્ર બનાવવામાં મદદ કરે છે અને મંત્રદાતા, મંત્ર તથા મંત્રદેવતા પ્રત્યે વિનયશીલ બનાવે છે. પરંતુ અહીં તે “ 7 વિ એ એક પ્રકારને મંત્ર જ છે અને તે સર્વ ગસિદ્ધ-મંત્રસિદ્ધ મહાપુરુષનો અનુગ્રહ મેળવવા માટે જ બેલાય છે. મહાન ગીશ્વર પણ સકલ સિદ્ધિના સંપાદન માટે આ મંત્રનું આલંબન લે છે.”
તેમણે કહ્યું: “નમસ્કારનું રહસ્ય તો બરાબર સમજાયું, પરંતુ મંગલ ભાવનાનું રહસ્ય પ્રકટ કરશે ?”
અમે કહ્યું : “વાવો તેવું લણો” એ સિદ્ધાંત પર આ મંગલ ભાવનાની યોજના થયેલી છે. જે તમે સર્વના સુખની આશા કરે, સવેને રેગરહિત જોવાની ઈચ્છા રાખે, સર્વેનું કલ્યાણ થાય એવી અભિલાષા પ્રગટ કરે