________________
200
: મંત્રદિવાકર એક મોટી પેઢી તરફથી મળી જવાને પત્ર મળે. તેઓ તેની મુલાકાતે ગયા, ત્યાં વ્યાપાર–ધંધાની વાત થઈ અને તેમની કુશલતાને કારણે તેમને એ પેઢીમાં ભાગીદાર તરીકે લેવાની દરખાસ્ત ઉપસ્થિત થઈ. તેમણે એ દરખાસ્તને સ્વીકાર કર્યો અને થોડા જ વખતમાં એ પેઢીએ સારા એ ન કરતાં તેમની સ્થિતિ સંપૂર્ણતયા સુધરી જવા પામી.
: - કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ત્યાર પછી પણ તેમણે એ પ્રગ ચાલુ રાખ્યું. તેમાં તેમને એ રસ પડયો કે જીવનના છેલ્લા દિવસ સુધી છોડ્યો નહિ.
જ્યારે તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે સંપત્તિ અને કીર્તિ તેમના ચરણમાં આળોટતી હતી.
આ પ્રાગે બીજા પણ કેટલાંક સ્થળે તેને ચમત્યાર બતાવ્યું છે, એટલે અમે જિજ્ઞાસુજનને તેનું આલંબન લેવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. - આબુવાળા પ્રસિદ્ધ ગીરાજ શ્રી શાંતિવિજ્યજી મહારાજે આ મંત્રનું બહુ મોટું અનુષ્ઠાન કર્યું હતું અને તેમના અનેક ભક્તોને આ મંત્રને ઉપદેશ કર્યો હતે. અમે તેવા કેટલાક ભક્તોના સમાગમમાં આવ્યા છીએ. અને તેમના મુખેથી એ મંત્રની પ્રશસ્તિ સાંભળી પ્રમોદક પામ્યા છીએ.
અહીં એ પણ જણાવી દઈએ કે પરમાત્માને કઈ
ની