________________
[૧૩]. આધ્યાત્મિક વિકાસનો અનેરો મંત્ર
તો એ આધ્યાત્મિક વિકાસને અને મંત્ર છે તેથી જ ઋષિ-મહર્ષિઓએ, ગી–અવધૂતેએ, સાધુ-સંન્યાસીઓએ તથા અધ્યાત્મપ્રેમીઓએ તેને ભારે આદર કર્યો
છે તથા તેનું આલંબન લેવામાં કૃતકૃત્યતા માની છે. પાઠક| બંધુ ! તમે પણ ઈ છે તે આ અદ્દભુત મંત્રનું આલંબન
લઈને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે અને એ રીતે મુકિત ભણીના પ્રસ્થાનમાં એક મકકમ પગલું ભરી શકે છે
આપણે શરીરના સંવર્ધન-સંરક્ષણ માટે ઘણું કરીએ છીએ અને માનસિક વિકાસ માટે પણ ઘણે ભોગ આપીએ છીએ. શાળા-કોલેજનું શિક્ષણ તે ખાસ તે માટે જ
જાયેલું છે. તેની સરખામણીમાં આધ્યાત્મિક વિકાસ માટે શું કરીએ છીએ ? તે વિચારવા જેવું છે. ઊંઘના પાંચ, છ કે સાત કલાક બાદ કરીએ અને બાકીના ઓગણીસ, અઢાર કે સત્તર કલાકની વિકાસ અનુસાર ખતવણું કરીએ