________________
આધ્યાત્મિક વિકાસ સાધવાને મંત્ર
૧પપ “રં:” એ બંને શબ્દો ઘણા રહસ્યમય છે અને તે મંત્રનું કામ કરે છે. ... સો શબ્દ એ બે અક્ષરોને બનેલું છે. અને સંધિના નિયમપૂર્વક ઉચ્ચારણ કરતાં હું બેલાય છે.. પરંતુ ? અને હું એ બેની સંધિ કરતાં પણ “સોગણું , એ શબ્દ બને છે, જે અર્થભાવનાની દષ્ટિએ વધારે. પસંદ કરવા લાગ્યા છે.
સ ઃ એટલે તે, અને કહ્યું એટલે હું તાત્પર્ય કે તે પરમાત્મા! હું જ છું.” આને વિશેષાર્થ એમ સમજવાનો કે જે પરમતત્વ સકળ બ્રહ્માંડમાં–અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, તે જ પરમતત્વ મારામાં વ્યાપી. રહ્યું છે. હું જે કે અત્યારે મેહ-માયાના બંધનને લીધે. ભૌતિક દેહરૂપી પાંજરામાં પૂરા છું અને જીવાત્મા કે. જીવ તરીકે ઓળખાઉં છું, પણ વાસ્તવમાં તે પરમાત્મા જ છું. જે મારા અજ્ઞાનનાં પડળ હઠાવી દઉં અને મેહમાયાનાં બંધને તેડી નાખું તે પરમાત્મા તરીકે વિરાજી, શકું છું. નર પિતાની કરણીથી નારાયણ થાય છે, એ સંતવચન સત્ય છે. હું જીવાત્મામાંથી પરમાત્મા બની રહ્યો છું, પરમાત્મા બની રહ્યો છું, પરમાત્મા બની રહ્યો છું.” - “સોડ મંત્રની અર્થભાવના કરતાં આવી આવી આધ્યાત્મિક વિચારણાઓ ટુરે છે અને તે મનુષ્યના મનનું વલણ કે જે બહુધા ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત