________________
૧૫૬
: મંત્રદિવાકર થયેલું છે, તેને પલટી નાખે છે. પરિણામે આધ્યાત્મિક વિકાસ થવા લાગે છે અને કતત્યતા અનુભવાય છે.
“asg' મંત્રને જપ વગર બેલ્ટે પણ કરી શકાય છે અને બેલીને પણ કરી શકાય છે. મનુષ્ય જે શાંતસ્વસ્થ બનીને પોતાના શ્વાસ-પ્રશ્વાસ પર ધ્યાન આપે તે તોડશું શબ્દ સંભળાવા લાગે છે અને તે સાધકને માટે જપરૂપ બને છે. વળી “સોડ” શબ્દનું પ્રકટ ઉચ્ચારણ કરતાં ભાષ્યમાણ કે વાચિક જપ થાય છે, હોઠ બીડીને કંઠગતા વાણીથી રટણ કરતાં ઉપાંશુ જપ થાય છે અને માત્ર મનવૃત્તિથી જપ કરતાં માનસ જપ થાય છે. આ - ત્રણે ય પ્રકારના જપમાં માનસજપ શ્રેષ્ઠ છે.
“' મંત્રનો જપ કરવા માટે બ્રાહ્મમુહૂર્ત તથા નિદ્રાધીન થતાં પહેલાં અર્ધા–પણે કલાકનો સમય વધારે અનુકૂળ છે. બાકી તે લગની પર આધાર છે. જે લગની લાગી તે આઠ પ્રહર અને સાઠ ઘડી પણ તેને જપ કરી શકાય છે.
મહાત્મા ફૂલસિંહજી “સોડ' મંત્રના અનન્ય ઉપાસક હતા. તેમને આ મંત્રના જપમાં એ રસ પડત કે તે ખાવા-પીવાનું ભૂલી જતા અને કલાક સુધી, અરે ! દિવસ સુધી મંત્રજપ કર્યા કરતા. એક વાર તેમને કોઈ ભક્ત તેમને લાહોર આર્યસમાજના વાર્ષિકોત્સવ પર તેડી ગ અને જ્યાં ગામની જાનને ઉતારો હોય છે, ત્યાં