________________
આધ્યાત્મિક વિકાસ સાધવાનો મંત્ર ૧૫૭
ઉતારો આંચે. આવા સ્થાનમાં મનુષ્યની ભીડ હોય. - અને કેલાહલ થાય, એ સ્વાભાવિક છે.
: મહાત્માએ આ કોલાહલમાંથી બચવા દાદર નીચેની. - એક અંધારી ઓરડી પસંદ કરી અને ભોજનને હજી એક:. કલાકની વાર હતી, એટલે પિતાના પ્રિય મંત્ર “Sછું ને... ' જપ શરૂ કરી દીધો. તેઓ જરા પણ નવરા પડતા કે
મંત્રજપ કરવા લાગી જતા. નકામું બેસી રહેવાનું તેમને જરા પણું ગમતું નહિ.” " એ તે જપના પરમ અભ્યાસી મહાત્મા, એટલે
તેમની સુરતા જપમાં બરાબર લાગી ગઈ અને તેઓ. - દેહનું, ખાન-પાનનું તથા કાલનું ભાન ભૂલી ગયા.
કલાક વીત્યા, બે કલાક વીત્યા; એમ કરતાં સાંજ પડી અને રાત્રિએ પિતાને અંધારપછેડે પૃથ્વી પર પાથરી દીધે; પરંતુ મહાત્માની સુરતા જપમાંથી હઠી.. નહિ એ તે અવિચ્છિન્નધારાએ “સો મંત્રને જપ કયે જ જતા હતા અને તેમાંથી ઉદ્દભાવતા અપૂર્વ આનંદમાં લીન હતા.
: : " કાર્યકર્તાઓ ઉત્સવની ધમાલમાં હોવાથી કેઈને. મહાત્મા યાદ આવ્યા નહિં, પરંતુ તેથી મહાત્માને તે: “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ જેવું થયું. જપ કરવા માટે આવી નિરાંત ક્યાંથી મળે?