________________
આધ્યાત્મિક વિકાસ સાધવાનો મંત્ર
૧૫૮ કે અંદર અંદર લડશે નહિ, મને મારાં લેખાં કરી લેવા દે.” મહાત્માજી “sણું” ના જપને લેખાં કહેતાં અર્થાત્ તેઓ એના દ્વારા પ્રભુ સાથે પોતાને હિસાબ પતાવતા.
તેઓ એકાદ વૃક્ષ પસંદ કરીને તેની નીચે બેસી જતા અને “રોડહં ન જપ કર્યા કરતા. ગાયે પણ તેમનું વચન માન્ય રાખીને કેઈના ખેતરમાં ન જતાં આસપાસના ગોચરમાંથી ચારો ચરતી અને અંદર અંદર બિલકુલ લડતી નહિ. સાંજ ટાણે મહાત્મા જ્યારે હાક “મારતા, ત્યારે બધી ગાયે તેમની પાસે આવી જતી અને તેઓ એમને લઈને ઘેર જતા.
અનુભવી પુરુષે કહે છે કે બીજા કેઈ પણ મંત્રના જપ કરતાં “sણું મંત્રના જપથી ચિત્તવૃત્તિઓ જદી શાંત અને સ્થિર થઈ જાય છે અને તેથી આધ્યાત્મિક વિકાસ તરફનું તેમનું પ્રયાણ સફળ બને છે.
જેમને મનની સતત મથામણને લીધે કે બીજા કોઈ કારણે નિદ્રાનાશનો રોગ લાગુ પડ્યો હોય છે, તેઓ
રોડકઃ મંત્રનો સૂતાં પહેલાં નિયમિત જપ કરે તે નિદ્રા આવી જાય છે. ' ગાભ્યાસીઓ સોગંદું-' મંત્રના આલંબનથી ઘણું આગળ વધી જાય છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત