________________
આધ્યાત્મિક વિકાસને અનેગ મંત્ર
૧૫૧
પછી અભયરામ પંડિત દક્ષિણા લેવા હાજર થયા, એટલે શેઠે તેમના હાથમાં ત્રીસ રૂપિયા મૂકયા. પંડિતજીએ કહ્યું: 'શેઠજી ! કંઈક વિચાર કરો. મે પૂરા એક મહિના કથા વાંચી છે અને તમારા કુટુંબને ધાર્મિકઆધ્યાત્મિક સારાસ...સ્કાર પડે, તે માટે મારી બધી કલા અજમાવી છે.
(
શેઠે કહ્યું: - ત્યારે જ તે તમને ત્રીસ રૂપિયા આપુ છું. કથા વાંચવા માટે રાજના એક રૂપિયા એછે છે ? આ ખાખતમાં મને વધારે કહેવાની જરૂર નથી.’
આ શબ્દો સાંભળી પડિતજીએ કપાળે હાથ મૂકયો અને તેમના મુખમાંથી સહસા નીચેના શબ્દો સરી પડડ્યાઃ ઉલટી ગતિ ગેાપાલકી, હેા ગઇ વીસવા વીસ. રામજનીકા સાતને, અભયરામા તીસ.
આપણામાંના ઘણુાખરાનું વન આ ધનીરામ શેઢ જેવું જ છે. તે ખાર મહિને સાતસેા કે સત્તરસે રૂપિયા નાટક, સીનેમા કે અન્ય ખેલ-તમાશા જોવામાં ખચી નાખે છે, પણ ત્રીશ-પાંત્રીશ રૂપિયાનું આધ્યાત્મિક સાહિત્ય ઘરમાં વસાવવુ હેય તેા વસાવતા નથી. ‘પુસ્તકે ઘણાં પડયાં છે, કાણ વાંચે છે?' એમ કહીને તેની ઉપેક્ષા કરે છે, અને આધ્યાત્મિક પ્રવૃત્તિએ માટે પણ આ જ રીતે અખાડા કરતા હોય છે. મેાટા ભાગે તેએ પેાતાના સંસારવ્યવહારમાં જ રચ્યાપચ્યા રહે છે.