________________
માનસિક શુદ્ધિકરણ - ઘણી સહાય મળે છે અને વિવિધ પ્રકારની સિદ્ધિઓ
તથા મેક્ષનું સુખ પણ મેળવી શકાય છે. છે. હવે મનને મિત્ર બનાવવાની જે ખાસ કલા છે, વિધિ છે, તેને નિર્દેશ કરીશું. જે આપણે મનને વૈરાગ્યથી રંગીએ, સત્સંગને પટ આપીએ, સ્વાધ્યાયમાં તરબોળ કરીએ અને તપ–જપ–ધ્યાનથી વાસિત કરીએ તો તે પોતાની વકતા છોડીને સીધું ચાલે છે અને આપણું મિત્ર બને છે. પછી આપણને તેની કેઈ નડતર રહેતી નથી.
વિશેષમાં પ્રાણાયામની ક્રિયા આપણને આ બાબતમાં સારી એવી સહાય કરે છે, તેથી ધર્મવિશારદેએ, ગવિશારદેએ તથા મંત્રવિશારદોએ તેનું મહત્ત્વ સ્વીકારેલું છે અને ભૂતશુદ્ધિ પછીનું તરતનું સ્થાન તેને આપેલું છે.
“પ્રાણાયામ કેને કહેવાય? ” તેને ઉત્તર આપતાં મહર્ષિ પતંજલિએ ચગદશનમાં જણાવ્યું છે કે “મન તિ શ્વાસઘાસચોતિવિછેરા પ્રાચાઃ ” તાત્પર્ય કે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો વિચ્છેદ , કરીને તેને શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચલાવવા, તેનું નામ પ્રાણાયામ છે. '
યાજ્ઞવશ્યસંહિતામાં કહ્યું છે કે “બાપાનમાર પ્રાણાયામ રૂરિતા ! પ્રાણ અને અપાનવાયુને સંગ તેને પ્રાણાયામ કહે છે.
પરંતુ સામાન્ય રીતે તે જેમાં પૂરક, કુંભક તથા