________________
૨૩૨
- મંત્રદિવાકર . . કેટલાક દેવતાઓ આકાશમાં રહે છે. એ સ્થાનને સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યાં સુખનું પ્રમાણ અત્યધિક છે, તેથી જ કોઈપણ દુન્યવી સુખને ઉત્કૃષ્ટ કહેવું હોય તે સ્વર્ગીય સુખ કહીએ છીએ. પરંતુ આ સ્વર્ગવાસી. દેવે સામાન્ય રીતે આ પૃથ્વી પર આવવાનું પસંદ કરતા. નથી, કારણકે તેમને સ્વર્ગ અથવા દેવકની સરખામણીમાં આ સ્થાન દુર્ગંધવાળું જણાય છે. આમ છતાં ભક્તિ, તપશ્ચર્યા અને મંત્રબળના પરિણામે તેમનું આકર્ષણ કરી. શકાય છે, સાન્નિધ્ય મેળવી શકાય છે અને તેમને સાક્ષાત્કાર પણ કરી શકાય છે. આ દેવતાઓની શક્તિ. અચિંત્ય હોવાથી તેમની કૃપા થતાં જ મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે અને તેને આ સંસારમાં કઈ વાતની કમી. રહેતી નથી.
. કેટલાક દેવતાઓ પૃથ્વી ઉપર પણ વસે છે કે જ્યાં.. રમણીય સરોવર, સઘન વૃક્ષÉજે તથા પુષ્પપરિમલથી મહેકતા બાગ–બગીચા આવેલા હોય. હિમાલયના અમુક પ્રદેશને તે જ કારણે દેવભૂમિ માનવામાં આવી છે. ભારતવર્ષમાં બીજાં પણ એવાં કેટલાંક સ્થાને છે કે જેને આપણે આ પ્રકારની દેવભૂમિ કહી શકીએ. - જે ભૂત, પ્રેત, યક્ષ, રાક્ષસ, પિશાચ, આદિની ગણના : નિકૃષ્ટ કેટિના દેવતાઓ તરીકે કરીએ, તે તેનાથી આ પૃથ્વી, વ્યાપ્ત છે. તેમાં ખાસ કરીને ભૂત તથા પ્રેતેના અનેક પ્રકારના અનુભવે અનેક સ્ત્રી-પુરુષોને થયા છે અને તે સંબંધમાં અનેક પુસ્તકો લખાયાં છે. નોંધપાત્ર બીના.