________________
દેવતાઓ અંગે કિંચિત
૬૩૩ તો એ છે કે ખ્રીસ્તી ધર્મના રંગે રંગાયેલાં તથા વિજ્ઞાનના વાતાવરણમાં ઉછરેલાં સ્ત્રી-પુરુષએ આ પ્રકારનાં પુસ્તકો લખ્યાં છે અને તે આજે જગતભરમાં રસપૂર્વક વંચાય છે. - કેટલાક દેવતાઓ, પૃથ્વી નીચે, એટલે પાતાળમાં " પણ વસે છે અને તે પણ મંત્રબળે આકર્ષાઈને પૃથ્વી
પર આવે છે તથા અનેક પ્રકારનાં કાર્યો કરે છે. જૈન સમાજમાં જેની જબ્બર ઉપાસના થઈ રહી છે, તે ધરણેન્દ્ર અને પદ્માવતી આ પ્રકારના દેવતાઓ છે.
અહીં એ પણ જાણી લેવું જરૂરનું છે કે દેવતાઓની ગતિ અચિંત્ય હોય છે, એટલે તેઓ નિમિષમાત્રમાં જગતના કેઈ પણ સ્થળે પહોંચી શકે છે અને ત્યાં ધારી અસર ઉપજાવી શકે છે. જે માંત્રિકો માત્ર મૂકી ભીડીને સામાએ કહેલી વસ્તુ લાવી આપે છે, તેમાં તે વસ્તુ દેવતા એટલે કે ૬૪ એગિનીઓ પૈકી સાધ્ય કરેલી એક ચેગિની જ મૂકી દે છે. હવે વિચાર કરે કે માત્ર એક જ મીનીટમાં ગમે તેટલે દૂર રહેલી એક વસ્તુ લાવીને હાથમાં મૂકી દેવી, તેમાં કેવા પ્રકારની ગતિ હશે?
આજથી દશેક વર્ષ પહેલાં બેંગ્લોરમાં અમે અમારા ‘ધર્મપત્ની સાથે એક મિત્રને ત્યાં ભેજન લઈ રહ્યા હતા.
તે વખતે એક માંત્રિકે વસ્તપ્રેષણને પ્રવેગ એ રીતે [ કરી બતાવ્યું હતું કે અમારા ભેજનના ટેબલ પર એક
નાનું પડીકું એકાએક ઉપરથી પડયું. અમે તેને ખોલીને જોયું તે તેમાં એક સોપારી હતી અને કાગળ પર