________________
[ ૧૨]
પૂજન-અર્ચન સબધી વિશેષ
મંત્રસાધનામાં મંત્રદેવતાના પૂજન-અર્ચનનું મહત્ત્વ ઘણું છે. વધારે સ્પષ્ટ કહીએ તે એ પૂજન-અર્ચન અનિવાય છે. જે સાધક મંત્રદેવતાનું પૂજન-અર્ચન કરતા નથી કે યથા`પણે કરતા નથી, તે કદી પણ સિદ્ધિ પામી શકતા નથી.
જો મંત્રદેવતાનું પૂજન-અર્ચન નિત્ય-નિયમિતભક્તિ-બુદ્ધિ-વિધિપૂર્વક થાય તે તેના પ્રશસ્ત પ્રભાવ થોડા જ વખતમાં જોવામાં આવે છે. એટલે કે અણુધા લાભ થવા લાગે છે, વ્યાપાર–રાજગારની નવી દિશા ખુલે છે, એકારી ચાલતી હૈાય તે નાકરી ચા ધંધા મળી આવે છે, મિત્રા અને લેાકેાનું આકષ ણ થવા લાગે છે, કઠિન કાર્યો સરલ ખનીજાય છે અને આદરેલાં કાર્યો
+ મંત્રવિજ્ઞાનના અઢારમા પ્રકરણમાં મત્રદેવતાના પૂજન-અર્ચન
સંબધી કેટલુંક વિવેચન થયેલું છે, પર ંતુ તે સબંધી જે વિશેષ વક્તવ્ય છે, તે અહીં રજૂ કરવામાં આવે છે.
w