________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૩ (૭) પછી ઉલટા ક્રમે આ ક્રિયા કરવી, એટલે અનુલોમ-વિલમ નામને પ્રાણાયામ થય ગણાય.
(૮) આ પ્રાણાયામમાં પૂરક કરતી વખતે ૧૬ શ્કાર મનમાં બેલવા, કુંભક વખતે ૬૪ ૩ષ્કાર મનમાં બોલવા અને રેચક વખતે ૩ર ઋાર મનમાં બોલવા.. . (૯) જે આટલું શક્ય ન હોય તે તેનું પ્રમાણ
અધું કરવું એટલે કે ૮ કાર બોલીને પૂરક કરે, - ૩ર કાર બોલીને કુંભક કરવો અને ૧૬ ઋાર બોલીને રેચક કરો.
* * (૧૦) કેઈ પણ સાધક પ્રાથમિક અવસ્થામાં કદાચ આના પણ અડધા પ્રમાણથી જપ કરે તે હરક્ત નથી, પણ તેણે જેમ બને તેમ મૂળ નિયમમાં આવી જવાને પ્રયત્ન કરે.
એક વાર અભ્યાસ થઈ ગયા પછી કારની સંખ્યા ગણવાની જરૂર નથી. અથવા પ્રથમ અંક ગણવા છે અને પછી ૩ષ્કાર ગણવા તે વધારે સરળતા રહેશે. '
હવે આ પ્રાણાયામ અંગે એક મહત્તવની સૂચના કરવાની કે જ્યારે કાર બેલીને પૂરક કરતા હોઈએ
ત્યારે એમ ચિંતવવું જોઈએ કે પ્રણવ શબ્દથી પ્રકટ થતા - સર્વ પવિત્ર ભાવે મારી અંદર ભરી રહ્યો છું. ઋાર - બલીને કુંભક કરતી વખતે એમ ચિંતવવું જોઈએ કે હવે