________________
- મંત્રદિવાકર
(૧) પ્રાર્થના-બંને હાથની દશ આંગળીઓને ફેલાવીને સામસામે પરસ્પર મેળવી દેવી અને પિતાના હૃદય સમીપ રાખવી, તે પ્રાર્થનામુંદ્રા છે. '
(૨) અંકુશ-જમણા હાથની મૂઠી બાંધી તર્જનીને અંકુશની જેમ વાળીએ તે ઐક્યનું આકર્ષણ કરનારી અંકુશમુદ્રા થાય છે. કેઈને બેલાવવા હોય તે તર્જની આંગળીથી સંકેત કરવામાં આવે છે.
(૩) કુંત-જમણે હાથની મૂઠી ઊભી રાખીને તર્જનીને સીધી કરીએ અને તેના અગ્રભાગને અંગૂઠે. અડાડીએ તે સર્વરક્ષાકરી કુંતમુદ્રા થાય છે. અહીં કુતશબ્દથી ભાલે સમજવાને છે કે જે રક્ષણ કરવાના કામમાં આવે છે.
(૪) કુંભ-જમણા અંગૂઠાને ડાબા અંગુઠાની સાથે જોડીએ અને બાકીની આંગળીઓને મૂઠીની માફક્ક રાખી. નીચે તથા ઊંચે જોડી દઈએ અને મૂકીને પિલી રાખીએ. તે સ્નાન સમયે કરવા એગ્ય કુંભમુદ્રા બને છે. * . (૫) ત–અંગૂઠા અને અનામિકાના અગ્રભાગેને. મેળવવાથી તત્ત્વમુદ્રા બને છે. જલાશયમાં પ્રવેશ કરતાં અથવા ઘરમાં જલપાત્રની સન્મુખ આ મુદ્રા કરવામાં આવે છે. તે પછી જ ન્હાવાની ક્રિયા કરવામાં આવે છે. " (૬ થી ૨૯) સમ્મુખી આદિ ૨૪ મુદ્રાઓ : સમ્મુખી, સંપુટી, વિતત, વિસ્તૃત, દ્વિમુખી, ત્રિમુખી