________________
- દેવતાઓ અંગે કિંચિત
૧૨૯.. જે આ વિશ્વમાં ઉત્પન્ન કરનારી અર્થાત્ સર્જનાત્મક શક્તિ ન હોય તો, કેઈ પણ મનુષ્ય જન્મ જ શી રીતે ? અને ઉત્પન્ન થયેલા પદાર્થોને ટકાવનારી–નભાવનારી–પાલનારી શક્તિ ન હોય તે મનુષ્ય જીવે શી રીતે ? અને ઉત્પન્ન થયેલાઓને નાશ થતું ન હોય તે આ જગત પર કેટલા મનુષ્ય હોય? તેની કલ્પના કરી જુઓ. પરંતુ જે જન્મે છે, તે મરે જ છે, એ આપણે પ્રત્યક્ષ અનુભવ છે, એટલે નાશ કરનારી અથવા સંહાર કરનારી શક્તિનો પણ સ્વીકાર કયે જ છૂટકે. આમાં એક જ મહાન દૈવી શક્તિની વાત કરીએ, તે શી રીતે ટકે? :
ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ “ઇડë વદુ ” એ વચન વડે આ વિશ્વમાં અસંખ્ય દૈવી રૂપો હોવાનું પ્રતિપાદન કર્યું છે અને તે જ બહુદેવવાદની મુખ્ય જડ છે. આ સંગોમાં આપણાં શાસ્ત્રકારે દેવતાઓની સંખ્યાનો કેટિ’ શબ્દ વડે નિર્દેશ કરતા હોય તે તેમાં અાગ્ય શું છે? * વેદોમાં કેટલાક દેવતાઓને ઉલ્લેખ આવે છે. તેમનાં દર્શન વૈદિક દષિઓએ પિતાની આધ્યાત્મિક સાધનાના બળે કર્યા હતાં અને તેમની સ્તુતિ-સ્તવના અંગે તેમનાં હદયમાંથી પવિત્ર સૂક્તને આવિર્ભાવ થયે હતે. આ સૂકતે વારંવાર મનન કરવા એગ્ય હોવાથી મત્રની સંજ્ઞા પામ્યાં હતાં. એ વખતે મંત્રને અર્થ એટલે જ થતું હતું કે વારંવાર મનન કરવા ગ્ય
*