________________
મુદ્રાઓનું મહત્ત્વ
૧૨૩. ચતુર્મુખી, પંચમુખી, ષષ્ણુખી, અધેમુખી, વ્યાપકાંજલિ, શકટ, યમપાશ, ગ્રથિત, સમ્મુખોમુખ, પ્રલય, મુષ્ટિક,
મસ્ય, કૂર્મ, વરાહ, સિંહાકાંત, મહાકાંત, મુર્ગર અને - પલ્લવ આ ૨૪ મુદ્રાઓ સંધ્યાપાઠ વખતે કરાય છે.
(૩૦-૩૭) સુરભિ આદિ આઠ સુદ્રાઓ-સુરભિ. - ધેનું), જ્ઞાન, વૈરાગ્ય, નિ, શંખ, પંકજ (કમલ), - લિંગ અને નિર્વાણ એ આઠ મુદ્રાઓ સંધ્યાના અંતભાગમાં
કરવામાં આવે છે. - ' બ્રાહ્મણવર્ગમાં આ મુદ્દાનું જ્ઞાન જળવાઈ રહ્યું છે, કારણ કે હજીયે ત્યાં સ્નાન–સંધ્યાદિ નિયમિતપણે થાય છે. સાધકેએ તેનું જ્ઞાન કેઈ અનુભવી બ્રાહ્મણ પાસેથી મેળવી લેવું જોઈએ. . (૩૮) વાસુદેવ – બંને હાથ ભેગા કરીને તેની અંજલિ રચવી, તે વાસુદેવમુદ્રા કહેવાય છે. ધ્યાન સમયે તેને ઉપગ કરવાથી સર્વકાર્ય સિદ્ધ થાય છે. " " (૩૯) જપ – અંગૂઠા અથવા મધ્યમાના વચલા
પેરવાથી માળાના મણકા ચલાવવા તેને જપમુદ્રા કહે છે.. . કેટલાક સંપ્રદાયે તર્જની આંગળીના મધ્ય પેરવા પર
માળા રાખીને પણ તેના મણકા ચલાવે છે. તેને પણ. જપમુદ્રા જ માનવી જોઈએ. . (૪૦) અસ્ત્ર-જમણા હાથની તર્જની અને મધ્યમા. આંગળીથી ડાબી બાજુની હથેલીમાં અભિઘાત કરે, એટલે