________________
મુદ્રાનું મહત્ત્વ
૧૧૭
નેત્રતત્રમાં આત્મસ્વરૂપની અભિવ્યક્તિ કરનારાં ત્રણ સાધનામાં તેને ઉલ્લેખ કરાયા છે. જેમ કે—મન્ત્રધ્યાન મુદ્રા રૂત્તિ । આ પરથી મુદ્રાનું મહત્ત્વ સમજી શકાશે..
મુદ્રાઓના જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા પ્રકારો પડી શકે છે. ‘નિત્યાષાડશિકાણ વ” ની અથ રત્નાવલી’ ટીકામાં તેના બે પ્રકારો કહ્યા છે. જેમકે-વાઘામ્યન્તરभेदेन द्विविधा मुद्रा भवति । वाह्या कररचनारूपा, बन्धતાન્તરઃ । મુદ્રા ખાદ્ય અને અભ્યતરના ભેદથી ખે પ્રકારની હાય છે, તેમાં ખાદ્ય મુદ્રા કરરચનારૂપ હાય છે અને અભ્ય તર મુદ્રા ખધરૂપ હાય છે. ’
સ્વચ્છંદતવમાં ‘સર્વસામેલ મુદ્રાળાં ત્રવિધ્વં’એ શબ્દો વડે અધી મુદ્રાઓનું વૈવિધ્યપણું સૂચવાયુ છે. ત્યાં તેના ટીકાકાર ક્ષેમરાજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે— मनोज गुरुवस्था वाग्भवा मन्त्रसम्भवा । देहोद्भवाऽङ्गविक्षेपैर्मुद्रेयं त्रिविधा स्मृता ॥
C
ગુરુના મુખારવિંદ પ્રત્યે રહેલી મુદ્રા તે મનેાજ, મત્રતન્મયતા વડે ઉત્પન્ન થયેલી મુદ્રા તે વાગ્ભવા અને શરીરના અંગવિક્ષેપ વડે ઉત્પાદિંત મુદ્રા તે દેહેાદલવા. આ રીતે મુદ્રાએ ત્રણ પ્રકારની હેાય છે. ’
''
તંત્રાલેાક’ માં મુદ્રાના ચાર પ્રકારો પણ દર્શાવ્યા છે. ટીકાકાર જયરથે તેની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છેઃ