________________
[૧૦] - મુદ્રાઓનું મહત્ત્વ
મંત્રસાધનામાં મુદ્દાઓને પ્રયોગ વિહિત છે. ખાસ કરીને દેવતાનું સન્નિધાન પ્રાપ્ત કરવા માટે તેને ઉપગ " વિશેષ થાય છે. તેથી જ શાસ્ત્રકારોએ તેને “સેવા સન્નિબચવા દેવતાની સાંનિધ્યમાં લઈ જનારી કહી છે.
વળી મુદ્રાઓનો ઉપયોગ જપમાં, ધ્યાનમાં તથા - કામ્ય કર્મો કરતી વખતે પણ થાય છે. કેટલાંક તંત્રમાં - એમ કહ્યું છે કે “સ્નાન, આવાહન, શંખપૂજ, પ્રતિષ્ઠા,
રક્ષા, નૈવેદ્ય તથા અન્યાન્ય સ્થાને પર જ્યાં તેમને દર્શા- વવાનું વિધાન છે, ત્યાં ત્યાં તેમના લક્ષણના આધારે તે તે મુદ્રાઓ બતાવવી જોઈએ.”
તાત્પર્ય કે મંત્રસાધનામાં મુદ્રાઓને ઉપગ અનેક સ્થાનેએ-અનેક વાર કેર પડે છે, તેથી મંત્રસાધકેએ મુદ્રાઓનું જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. . આ વિષય મુખ્યત્વે ગુચ્ચમ્ય છે, છતાં તે પ્રકારના