________________
૧૧૦
મંત્રદિવાકર
પર અને છેવટે કનિષ્ઠા પર મંત્રીબીજની સ્થાપના કરવાની હોય છે. દેવની પૂજા માટે કરાંગુલિઓને દિવ્યતાથી યુક્ત
કરવી, એ કરન્યાસને હેતુ છે. આ ન્યાસ મંત્રદેવતાના • પૂજન વખતે અવશ્ય કરવાનો હોય છે.
. (૨) વડંગન્યાસ–હૃદય, શિર, શિખા, કવચ (હાથનો મધ્ય ભાગ), નેત્રત્રય (બે આંખો તથા કપાળને મધ્ય ભાગ કે જ્યાં ત્રીજું જ્ઞાનનેત્ર હોય છે) પર અનુક્રમે નમ:: હા, વાર, ૬ (સુ) તથા વપ બીજની સ્થાપના કરવી તથા વસ્ત્ર પર કહીને તાલી મજાવવી, એ ષડંગન્યાસ કહેવાય છે. આને હૃદયાદિન્યાસ પણ કહે છે. કારણ કે તેનો પ્રારંભ હૃદય નામના અંગથી થાય છે.
આ ન્યાસ કરવાનો મુખ્ય હેતુ સાધકની અંગરક્ષાનો છે. અહીં જે છ મંત્ર બીજોની સ્થાપના કરવામાં આવે છે, તે છ તાંત્રિક કર્મોના સંકેત છે. જેમકે – નમઃ—શાંતિકમ.
–વશીકરણ. વર્-સ્તંભન. ૪–ઉચ્ચાટન. વૌવ-વિદ્વેષણ.
–ારણ. તાત્પર્ય કે આમાંની કેઈપણ ક્રિયાને પિતાના પર પ્રયોગ થાય તો તેની કંઈપણ અસર ન થાય અને બધાં અંગે સુરક્ષિત રહે તે માટે આ જાતનાં મંત્રીપદની