________________
મંદિવાકર
८०
દૂર થાય છે, સ્ફૂર્તિનુ પ્રમાણ વધે છે અને તપ્ત મનને કેટલાક અંશે શીતલતા મળે છે. વળી હસ્તાદિ અવયવાને કોઈ અપવિત્ર વસ્તુને સ્પર્શી થયેા હાય તે તેની અસર દૂર થાય છે. અપવિત્ર હાથ વડે ઈષ્ટદેવતા કે મત્ર. દેવતાની મૂર્તિને તેમ જ તેમના આસનને, વળી તેમની પૂજાનાં ઉપકરણે। તથા સમર્પિત કરવાનાં દ્રવ્યેા વગેરેને અડવાની સ્પષ્ટ મનાઈ છે. જો એમાં ગરડ થઈ ગઈ તા. દેવના અપરાધ થયા ગણાય છે અને તે માટે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. માટે મંત્રસાધકાએ સ્નાનાદિ વડે સંપૂણ શુદ્ધ થઈ ને જ ઈષ્ટદેવતાનું પૂજન, સ્તંત્ર તથા જપધ્યાનાદિ કાર્ચો કરવાના નિયમ રાખવા જોઈએ.
શરીરની અભ્યંતર શુદ્ધિ અર્થાત્ તેની અંદર રહેલા સૂક્ષ્મ શરીરની શુદ્ધિ એટલા માટે કરવી જોઈએ કે તે વિવિધ પ્રકારનાં પાપકર્માના લીધે લિન-અપવિત્ર-ભ્રષ્ટ થયેલું હેાય છે.
'
.
આ સ્થૂલ-સૂમ બંને પ્રકારના શરીરની શુદ્ધિ - ભૂતશુદ્ધિ' ની પ્રક્રિયા વડે સંપન્ન થાય છે, તેથી જ ધર્માવિશારદ, ચૈાગવિશારદે તથા મંત્રવિશારદાએ તેનું મહત્ત્વ સ્વીકાર્યું” છે. વશિષ્ઠસ ંહિતામાં તે ત્યાં સુધી કહ્યું છે કે ભૂતશુદ્ધિ વિના પૂજા—જપ વગેરે નૃત્યે નિરક થાય છે. વાસ્તવમાં હકીકત પણ એવી જ છે. જ્યાં સુધી આદ્ય-અભ્યંતર અશુદ્ધિ વતી હાય, ત્યાં સુધી તેમાં