________________
ભૌતિક શુદ્ધિકરણ
૮૫ એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ બધાને અહંકાર (તત્વ)માં વિલીન કરી દેવા જોઈએ. .
પછી અહંકારને મહત્તત્વમાં અને મહત્તત્વને શબ્દબ્રહ્મરૂપ હૃદયશબ્દના સૂફમતમ અર્થપ્રકૃતિમાં વિલીન કરી દેવા જોઈએ અને પ્રકૃતિને નિત્યશુદ્ધબુદ્ધસ્વભાવ, સ્વયંપ્રકાશ, સત્યજ્ઞાન, અનંત આનંદસ્વરૂપ, પરમકારણ,
જોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન કરી દેવી જોઈએ. - તે પછી પાપપુરુષનું ચિંતન કરવું જોઈએ. જેમકેમારી ડાબી કુક્ષિમાં અનાદિકાલીન પાપ મૂર્તિમાન પુરુષના રૂપમાં નિવાસ કરે છે. તેનું શરીર અંગુઠા જેવડું છે, તે કાંતિહીન છે, તેનું શરીર પાંચ મહાપાપોથી બનેલું છે. બ્રહ્મહત્યા તેનું શિર છે, સ્વર્ણસ્તેય એટલે સોનાની ચેરી. તેના બે હાથ છે, સુરાપાન તેનું હૃદય છે, ગુરુપત્નીગમન તેની કટિ છે, અને આવાં પાપ કરનાર પુરુષને સંસર્ગ એ તેના બંને પગ છે. તેનાં અંગ–પ્રત્યંગ પાપથી જ બનેલાં છે. તેના રોમેરોમમાં પાપ ભરેલું છે. તેનો વર્ણ નીલ છે, વસ્ત્ર પણ નીલ છે, તેની દાઢી અને આંખ લાલ છે. તેના હાથમાં અવિવેકનું પડ્યું અને અહંતાની ઢાલ છે, તે અસત્યના ઘડા પર સવાર છે, મુખમાંથી પિશુનતા (કર્કશવચન કે ચાડી) પ્રકટી રહી છે, તેને કંધના દાંત છે, કામનું કવચ છે, તે ગધેડાની જેમ મૂકે છે. આ મૂઢ પાપપુરુષ વ્યાધિગ્રસ્ત થવાથી મરણની નજીક જઈ રહ્યો છે. આ રીતે પાપપુરુષનું