________________
૯૧.
ભૌતિક શુદ્ધિકરણ
એ ચૈાતિમ ત્રના ૧૦૮ વાર જપ કરી લે. ‘મૈં’એ. પ્રસાદખીજ છે અને તેના અથ શિવ તથા સદાશિવની કૃપાથી મારાં સમસ્ત દુ:ખાના નાશ થાએ, એ સ્પષ્ટતા. અમે પાંચમા પ્રકરણમાં કરી ગયા છીએ. અહીં પ્રસ’ગવશાત્ તેના અથ શિવ અને સદાશિવની કૃપાથી મારા સ્થૂલ-સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થાએ ’ એમ સમજવાના છે.
'
દેવીના તાંત્રિક અનુષ્ઠાનામાં ૐ” અને વિને અયુદ્ધવિરોધિનિ માં શોષય શોષય સ્વાહા મંત્ર ૨૭ વાર ખેલી ભૂતશુદ્ધિની ક્રિયા કરવામાં આવે છે.
આટલા વિવેચન પરથી પાઠેકાને ભૂતશુદ્ધિની ક્રિયાનુ રહસ્ય.. સમજાશે અને તે મત્રસાધનામાં કેટલી ઉપયેગી છે, તેને ખ્યાલ પણ આવી જશે.
મુખ્ય વાત એ છે કે ક્રિયા સમજણપૂર્વક તથા ભાવપૂર્વક કરવી જોઈ એ; તેા જ તેનુ યથા ફળ મળે છે. જો ગ્રામોફોનની રેક માક તેને આઢિથી અત સુધીના પાઠ એલી જઈએ અને તે અંગે કરવા જેવું ચિંતન ન કરીએ તે અપેક્ષિત ભૌતિક શુદ્ધિ થતી નથી અને પરિણામે આપણેા હેતુ બર આવતા નથી. ખીજી ક્રિયાઓ માટે પણ એમ જ સમજવાનુ છે.