________________
: ભૌતિક શુદ્ધિકરણ
૧
પાપભાવનાએ રહેવાની જ. એ સ્થિતિમાં પૂજા—જપધ્યાનાદિ ક્રિયાએ શુદ્ર અને સ્થિર ભાવે શી રીતે થઈ શકે?
ભૂતશુદ્ધિ એટલે ચેતનના સચેગથી શરીરના રૂપમાં પરિણમેલા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતાનું સંશાધન કે શુદ્ધિકરણ. ભાવનાશક્તિ અને મત્રશક્તિના સંચાગથી વિશિષ્ટ પ્રકારની ક્રિયા વડે શરીરસ્થ મલિન ભૂતાને ભસ્મ કરી, નવીન દિવ્ય ભૂતાનુ નિર્માણ કરવું અને સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરની શુદ્ધિ કરવી, એ આ ક્રિયાનુ રહસ્ય છે.
19
ભૂતશુદ્ધિના વિસ્તાર અને સક્ષેપથી અનેક પ્રકા તેમાંથી અહીં કેટલાકને પરિચય કરાવીશું :
સ્નાન, સંધ્યા આદિ નિત્યકૃત્યથી નિવૃત્ત થઈને જપ-ધ્યાનના સ્થાન પર આવવું અને ત્યાં નિયત માસન પર બેસીને સહુથી પ્રથમ આચમનાદિ આવશ્યક કૃત્ય કરવાં. તે પછી પોતાની ચારે માજી જલ છાંટવું. તે પછી ૐ મંત્રષીજનું ઉચ્ચારણ કરતાં કરતાં એવી ભાવના કરવી કે મારી ચારે તરફ અગ્નિ પ્રજવલી રહ્યો છે, પરંતુ મારું આસન દૃઢ છે, મારું શરીર સ્થિર છે, પરમાત્માની કૃપાથી કાંઈ પણ વિઘ્ન મને મારા સ ૫થી ડગાવી શકે એમ નથી. ત્યાર પછી નીચે પ્રમાણે ભૂતશુદ્ધિના સંકલ્પ કરવેઃ
ૐ વૈચા.િ.....રેવયૂઝાયાધિારસિદ્ધયે મૂર્તૐ શુદ્ધચાયનું વ્યેિ ।
૬