________________
મંત્રસાધનાપદ્ધતિ
૭૫ અથવા કાંબલ આદિની શય્યા પર સૂવું, પણ પલંગ, | ખાટલા, ગાદલાં વગેરેને ઉપયોગ કરવો નહિ. જે શય્યાને - ઉપયોગ કરવામાં આવે તેની જ શુદ્ધિ કરવી, એટલે કે - તેને સાફ-સ્વચ્છ રાખવી.
" (૨) બ્રહ્મચર્ય – સ્ત્રીસંસર્ગને ત્યાગ કરવો તથા. કામવાસનાને ઉદ્દીપ્ત કરે તેવી સર્વ વોથી દૂર રહેવું. . (૩) નાવલંબન – બને તેટલું મૌન પાળવું. બોલવાના સમયે પણ જરૂર જેટલું જ બોલવું, તેથી જરાપણ વધારે નહિ. તેમાં પ્રિય, પથ્ય તથા તથ્ય વચનોને પ્રયોગ કરે, પણ મિથ્યા ભાષણ કે કટુ ભાષણ તે કદી. પણું કરવું નહિ. અપશબ્દ બોલતાં સમસ્ત મંત્રસાધના. દુષિત થાય છે, એ લક્ષ્યમાં રાખવું.
(૪) શ્રી ગુરુની સેવા – મંત્રદાતા ગુરુદેવની બને તેટલી સેવા-ભક્તિ કરવી અને રોજ પ્રાતઃકાળમાં નિદ્રાને. - ત્યાગ કર્યા પછી તેમને મનથી ત્રણ વાર નમસ્કાર કરવા. તથા તેમનું હૃદયકમલમાં ધ્યાન ધરવું.
(૫) સાત્વિક ભેજન – અન્નથી શરીર બને છે અને તેમાંથી મન નિર્માણ થાય છે, એટલે સાત્વિક મનની ઈચ્છાવાળાએ ભેજનમાં સાવિક વસ્તુઓને જ ઉપયોગ, કરવો. મિષ્ટાન્ન બને ત્યાં સુધી લેવું જ નહિ. તળેલી ભારે વરતુઓ તથા બહુ ખાટા-ખારા પદાર્થો વાપરવા. નહિ; એટલે કે અથાણાં–ચટણી આદિ ચટકાથી દૂર:
નથી