________________
મંત્રસાધનાપદ્ધતિ
(૧૫) ઘુણ-તિરસ્કાર–ષ. (૧૬) નિર્દયતો. (૧૭) દુરાગ્રહ.. (૧૮) ચલતા. (૧૯) ઉશ્કેરાટ. (૨૦) પરદોષદર્શન–નિંદા-ગુગલી. (૨૧) બાહ્ય ટાપટીપ (૨૨) વિવાદ અથવા શાસ્ત્રાર્થ (ર૩) વિલાસિતા..
(૨૪) બીજા લોકો પાસે સેવા કરાવવાની મનવૃત્તિ . (૨૫) લોકરંજનની રુચિ.
(૨૬) કુસંગ. (૨૭) માતાપિતા અને ગુજનને અવિનય. (૨૮) શાસ્ત્ર અને સંતેના વચનમાં અવિશ્વાસ. (૨૯) અતિ વ્યવસાય. (૩૦) બ્રહ્મચર્યનું ખંડન. (૩૧) વિપત્તિ આવતાં ગભરાટ. (૩૨) સ્થાન કે સંપત્તિ માટે અતિ મમતા.
(૩૩) લક્ષ્યનું વિસ્મરણ . . આ પ્રકારે સાધનામાર્ગમાં આગળ વધતાં મંત્રા-- અક્ષરે અંતઃકરણમાં પ્રવેશ થાય છે અને તેના આલંબનથી. જન્મ-જન્માંતરીય પાપનું પ્રક્ષાલન થવા લાગે છે. તેનાથી ભક્તિ અને જ્ઞાનનો ઉદય થાય છે તથા જીવની સુષુપ્ત.